Navgujarat Samay Specials | WE COMPLETE ONE YEAR SINCE FIRST LOCKDOWN
2021-03-24 18 Dailymotion
લોકડાઉન ને એક વર્ષ ! એ કહેવું હવે બહુ સરળ લાગે છે, કેમ ! પણ જે વીત્યું એ શબ્દોમાં વર્ણવાય એવું નથી, સાચું ને !<br /><br />' LOCKDOWN '<br /><br />એટલે બધુ જ બંધ, જીવનજરૂરી આવશ્યક સેવાઓ સિવાય બધી જ જગ્યા બંધ અને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં બંધ.